Visit: Samsung Service Centre, Palanpur
- Name of Industry-Bajrang Paper Products, Palanpur
- Year-2020
- Date Of visit-04/May/2023
- Department-EC
- Sem-2
- No. of students-39
- Faculties-SPJ, RNP
આજરોજ સંસ્થા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ” માર્ગ સલામતી સેમિનાર” નો આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મિત્રોએ પ્રોગ્રામમાં હાજરી આપેલ હતી.